GPay Business Loan 2024 : માત્ર રૂ.111 ના હપ્તામાં રૂ. 15000 સુધીની લોન, એકદમ સરળ પ્રોસેસ અને તરત મંજૂરી
GPay Business Loan 2024 : ગૂગલ પે ભારતની અગ્રણી ડિજિટલ પેમેન્ટ કંપની છે. તે તેની પેમેન્ટની સુવિધાની સાથે સાથે લોન પણ ઉપલબ્ધ કરાવે છે. Google Pay નાના વ્યવસાયોને મદદ કરવા માટે Gpay Business Loan લાવ્યું છે. જેમાં Rs.15,000 સુધીની લોન નાના વ્યવસાયકારો ને આપવામાં આવશે. આ લોનની ખાસ વાત એ છે કે તેનો માસિક હપ્તો ફકત Rs. 111 નો ભરવાનો રહેશે જેનાથી લોન ધારક સરળતાથી તેની લોનની ચુકવણી કરી શકશે. Gpayએ વિવિધ નાણાકીય સંસ્થાઓ સાથે ભાગીદારી કરી GPay Business Loan 2024 શરૂ કરી છે. આ લોન લેવા માટે તમારે કોઈ જટિલ પ્રોસેસ માંથી પસાર થવાનું નથી તમને સરળતા અને ઝડપથી લોન ઉપલબ્ધ કરવામાં આવશે.
GPay Business Loan 2024
ગૂગલ પે દ્વારા નાના અને મધ્યમ કદના સાહસો (SMEs) ને પ્રોત્સાહન આપવામાં માટે આ લોન શરૂ કરવામાં આવી છે. Axis Bank, ICICI Bank, DMI ફાઇનાન્સ જેવી મોટી નાણાકીય સંસ્થાઓ સાથે ભાગીદારી કરી GPay Business Loan 2024 શરૂ કરવામાં આવી છે. આ લોન ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરે છે. નાના વ્યાપારીને વ્યવસાયનું વિસ્તરણ કરવા, નવી સાધન સામગ્રી વસાવવા માટે આ લોન વરદાન છે. ગૂગલ પે દ્વારા આપવામાં આવતી એ લોન નો સમયગાળો 7 થી 12 મહિના સુધીનો છે.
ગૂગલ પે બિઝનેસ લોન કોના માટે ઉપયોગી
GPay Business Loan 2024 : આ લોન નાના વેપારીઓ, કારીગરો, કોઈપણ દુકાનદારો, નવું સ્ટાર્ટઅપ અને અન્ય વ્યવસાયો માટે આ ગૂગલ પે ની લોન ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.
ગૂગલ પે બિઝનેસ લોન ની વિશેષતાઓ
- એકદમ ઓછી પ્રોસેસિંગ ફ્રી
- રૂ. 111 ના સરળ હપ્તે લોનની ચુકવણી
- રૂ.. 15000 સુધીની લોન
- 7 થી 12 મહિના સુધીની ટૂંકા ગાળાની લોન
- લોન લેવા માટે કોઈ આવકની જરૂર નહીં.
GPay Business Loan લેવા માટેની યોગ્યતાઓ
આ લોન લેવા માટે કોઈ વિશેષ યોગ્યતાની જરૂરિયાત નથી પણ લોન લેવા માટે ક્વોલિફાય થવા માટે વ્યાપારીઓ એ Google Pay QR કોડ નો ઉપયોગ વધારવો જોઈએ, અને તેના ગ્રાહકને QR Code નો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપવું જોઈએ. પણ હા તમારે તમારો ક્રેડિટ સ્કોર સારો રાખવો જરૂરી છે.
How to Apply for GPay Business Loan
આ લોન સુવિધા મેળવવા માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી ‘Google Pay for Business APP‘ ડાઉનલોડ કરવાની રહેશે જેમાં તમારે તમારી ઇચ્છિત લોન ને પસંદ કરી જરૂરી દસ્તાવેજોનું KYC કરવાનું રહેશે. અને લોન મુજબ જે પ્રોસેસ કરવાની થશે તેની જાણકારી તમને ત્યાં જ ઉપલબ્ધ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ સંપૂર્ણ પ્રોસેસ તમારે ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે.
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે નીચે આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ
10000