Free Laptop Yojana 2024 : તમામ વિધાર્થીઓને સરકાર આપશે ફ્રી લેપટોપ, આવી રીતે કરો આવેદન
Free Laptop Yojana 2024 : તમે AICTE માન્ય કોલેજના વિધાર્થી છવો તો તમારા માટે સરકાર અને AICTE દ્વારા એક યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં AICTE માન્ય કોલેજના વિધાર્થીઓને ફ્રી લેપટોપ વિતરણ કરવામાં આવશે. આ યોજના AICTE (All India Council for Technical Education) અને કેન્દ્ર સરકારનું સંયુક્ત સાહસ છે. આ યોજનાની વધુ જાણકારી અને ફ્રી લેપટોપ મેળવવા માટેની પ્રોસેસ આ લેખમાં આપવામાં આવી છે. એટલા માટે આ લેખ સંપૂર્ણ વાંચો.
Free Laptop Yojana 2024
વર્ષ 2023માં આ યોજનાની શરૂઆત વિધાર્થીઓના ડિજિટલકરણ માટે કરવામાં આવી છે. એટલા માટે વિધાર્થીઓને ટેકનિકલ શિક્ષણમાં મદદરૂપ થવા ફ્રી લેપટોપ આપવામાં આવશે. આ યોજના અંતર્ગત એક વિધાર્થીને ફક્ત એક વાર જ લેપટોપ આપવામાં આવશે. All India Council for Technical Education દ્વારા આ યોજનાની શરૂઆત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિધાર્થીઓને ટેકનિકલ ક્ષેત્રે આગળ લઈ જવાનો અને ઓનલાઇન શિક્ષણ આપવાનો છે. સાથે સાથે લેપટોપની મદદથી વિધાર્થી આવનારી સરકારી યોજનાની માહિતી સરળતાથી પ્રાપ્ત કરી શકશે.
ફ્રી લેપટોપ યોજના માટે જરૂરી યોગ્યતા
Free Laptop Yojana 2024 નો લાભ લેવા માટે અમુક લાયકાતો AICTE (All India Council for Technical Education) દ્વારા નક્કી કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.
- વિધાર્થી મૂળ ભારતનો નાગરિક હોવો જોઈએ.
- ટેકનિકલ ક્ષેત્ર જેમ કે.. એન્જીનિયરીંગ, બી-ટેક, મેનેજમેંટ, ફાર્મસી, ઔદ્યોગિક ક્ષેત્ર, કમ્પ્યુટર કોર્સ, ડિપ્લોમા (ટેકનિકલ ક્ષેત્રે) અભ્યાસ કરતો વિધાર્થી આ યોજના માટે લાયક છે.
- GCIT ના વિધાર્થી પણ આ યોજના માટે લાયક છે.
આ યોજનામાં કોઈ પ્રકારની જાતિગત અનામત છે નહીં
ફ્રી લેપટોપ યોજના નો લાભ લેવા માટે જરૂરી પુરાવા
- અરજીકર્તાનું આધાર કાર્ડ
- ઓળખ પત્ર
- રહેઠાણનો પુરાવો
- આવકનો દાખલો
- શૈક્ષણિક પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- દિવ્યાંગનું પ્રમાણ પત્ર (જો હોય તો)
- ઈમેઈલ અને મોબાઈલ નંબર
Free Laptop Yojana 2024 Apply Online
- સૌપ્રથમ AICTE ની ઓફિશ્યલ વેબસાઇટ (https://www.aicte-india.org/) પર જાવ.
- ACITE ના Home page માં આપેલ સર્ચ બોક્સમાં સર્ચ કરો ‘One Student one leptop Yojana’
- સર્ચ કર્યા બાદ તમારી સામે ઘણા બધા રિજલ્ટ આવશે જેમથી free leptop yojana પર ક્લિક કરો
- ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખુલશે તેમાં આપેલ રજીસ્ટ્રેશના વિકલ્પ પર ક્લિક કરો.
- ત્યાર પછી તમારું ફોર્મ ખુલશે જેમાં માંગેલી જાણકારી ધ્યાનપૂર્વક ભરો.
- જાણકારી ભર્યા પછી next ના બટન પર ક્લિક કર્યા પછી માંગેલા ડૉક્યુમેન્ટ અપલોડ કરો.
- છેલ્લે સબમિટ પર ક્લિક કરી તમારી પ્રક્રિયા પૂર્ણ કરો.
AICTE ની ઓફિશ્યલ વેબસાઇટ પર જવા અહીં ક્લિક કરો : Click here
Thank you 😊🙏
Good
Laptop
12 pass