CCE Exam Result : CCE ની પરીક્ષાનું પરિણામ આ તારીખે જાહેર થશે.
CCE Exam Result : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) , ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક: 121/202324 અંતર્ગત વર્ગ-3 (ગ્રૂપ-A અને ગ્રૂપ-B) ની કુલ 5554 ખાલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જેના માટે ઉમેદવારો પાસેથી તા. 04/01/2024 થી તા. 31/01/2024 સુધી ઓનલાઇન અરજી મંગાવામાં આવી હતી. જેની પરીક્ષાનું આયોજન તારીખ 01/04/2024 થી 20/05/2024 સુધી કરવામાં આવ્યું હતું.
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાઈ પરીક્ષા
01/04/2024 થી 20/05/2024 સુધી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3 (ગ્રૂપ-A અને ગ્રૂપ-B) ની Combined Competitive Exam (CCE) પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 3.40 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે આ પરીક્ષા ફી પેટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ Rs.500 અને અનામત કેટેગરીના ઉમેદવારોએ Rs. 400 ભર્યા છે. તે તમને પરત મળી જશે. આ ફી એવા ઉમેદવારોને જ મળશે કે જેને પરીક્ષામાં ભાગ લીધો હતો. જે ઉમેદવારોએ પરીક્ષા આપી નથી તેને આ ફી પરત મળશે નહીં.
CCE Exam Result : આ તારીખે આવી શકે છે પરિણામ
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ CCE ની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ 30 જૂન સુધીમાં જાહેર થઈ શકે છે.
- વિધાર્થીઓએ સ્કૂલ યુનિફોર્મ ખરીદવા માટે Rs.900 રૂપિયાની સહાય
- એક્દમ સરળ છે ઓનલાઇન વિધાર્થી પાસ કઢાવો, વાંચો વિગતે
- ગામમાં રહીને પણ તમે કરી શકો છો આ 5 બિઝનેસ, કમાણી લાખોમાં
- બેન્ક ઓફ બરોડામાં ઘરે બેઠા ઓનલાઇન ઝીરો બેલેન્સમાં ખાતું ખોલાવો.
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે ઉપર આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ