આ છે દુનિયાનો સૌથી મોંઘો કેદી, આખી જેલમાં હતો ફક્ત એક જ કેદી
દુનિયાનો સૌથી મોંઘો કેદી : જર્મનીના બર્લિન શહેરની સ્વાન્ડો નામની જેલ દુનિયાની સૌથી ખર્ચાળ જેલ ગણાય છે. જ્યાં એ જમાનામાં એક કેદી પાછળ રોજનો એકસો તેર ડોલરનો ખર્ચ કરવામાં આવતો હતો. એ જ રીતે રૂડોલ્ફ હેસ નામનો કેદી દુનિયાનો મોંઘેરો કેદી ગણાય છે.
સ્વાન્ડો જેલ 1987માં બનાવવામાં આવી હતી. એમાં છસો કેદીઓને રાખવાની વ્યવસ્થા હતી. જેલમાં ચોકિયાત, વોર્ડન તથા જેલર જેવા બધા મળીને એકસો પાંચ કર્મચારીઓ હતા અને આ બધા માણસોનો પગાર તથા જેલરની સાચવણી પાછળનું બધુ મળીને દર વર્ષે સાડા એકતાલીસ હજાર ડોલરનો ખર્ચ થતો હતો. નસીબ જોગે આ જેલમાં રૂડોલ્ફ હેસ નામનો એક જ કેદી રાખવામા આવ્યો હતો. છવ્વીસ એપ્રિલ 1894માં જન્મેલા રૂડોલ્ફ હેસને આજીવન કેદની સજા થઈ હતી. એ એકલો ચાલીસ વર્ષ આ જેલમાં રહ્યો.
સત્તર ઓગસ્ટ, 1897માં રૂડોલ્ફ હેસનું અવસાન થયું હતું. એના અવસાન પછી એ જેલ તોડી નાંખવામાં આવી હતી.
- જાણો દુનિયાની સૌથી લાંબામાં લાંબી કાર વિશે !
- ગુજરાત વિશે માહિતી ગુજરાતીમાં
- ગુજરાત નું પૌરાણિક નામ શું હતું ?
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે નીચે આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ