Business Idea: ફટાફટ ચાલતો બિઝનેસ! રોજની 2000 ની કમાણી
Business Idea: ઝડપ થી ચાલતો ધંધો, ગામમાં દુકાન ખોલી રોજની Rs. 2000 થી Rs. 5000 ની કમાણી જાણો વિસ્તૃત માહિતી નમસ્કાર મિત્રો, જો તમે ગામમાં દુકાન ખોલીને રોજના Rs. 2000 થી Rs. 5000 ની કમાણી કરી શકો છો તો એ તમારા માટે ખૂબ સારું કહેવાય. આજે અમે તમારા માટે ગામમાં થઈ શકે તેવો એક જબરદસ્ત વ્યવસાયની જાણકારી લઈને આવ્યા છીએ. તમે બધા જાણો જ છવો કે લોકોને રોજિંદા જીવન માટે ઘઉં, ચોખા, લોટ, તેલ, મીઠું અને વિવિધ મરી-મસાલાની જરૂરત હોય છે. તે જરૂરિયાતને તમે પૂરી કરી સારો એવો નફો તમે કમાઈ શકો છો.
જો તમે પણ કરિયાણાની દુકાન ખોલવા માંગો છો તો તેના માટે તમારી પાસે એક મોકા ની સારી જગ્યાની જરૂર પડશે. જેવી જ્ગ્યા કે જ્યાં લોકોની નિયમિત અવર જવર રહેતી હોય. સાથે સાથે તમારે શહેરથી સમાન ખરીદીને ગામમાં લાવવો પડશે તમારે નાની મોટી તમામ વસ્તુ ખરીદી ગામમાં વેચવી પડશે જેનાથી તમારા નફામાં વધારો થશે.
કોઈપણ દુકાનનો વ્યવસાય કરવા માટે તમારે ખાદ્ય પદાર્થ સંબધિત લાઇસન્સ લેવું પડશે જેથી ભવિષ્યમાં તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં. પોતાની કરિયાણાની દુકાન ખોલવા માટે તમારે ઓછામાં ઓછું એક લાખ સુધીનું રોકાણ કરવું પડશે. જે આ મોંઘવારી મુજબ ઓછું કેવાય. એટલા માટે તમે થોડા રોકાણથી તમારું ઘરનો વ્યવસાય શરૂ કરી શકો છો.
આ વ્યવસાયમાં થનાર આવકની વાત કરીએ તો તમારે શરૂઆતમાં ઓછું રોકાણ કરવું પડશે, જેમ જેમ તમારા નફામાં વધારો થતો જશે તેમ-તેમ તમે તમારી દુકાનનો વિસ્તાર કરતાં જશો. તેની સાથે તમારે દુકાનના વ્યવસાયમાં થોડી ધીરજ રાખવી પડશે. ધીરે ધીરે તમારી દુકાન ચાલવા લાગશે એટેલે તમે રોજની બે હજાર થી પાંચ હજાર સુધીની બચત ની સાથે સમાન વેચવા લાગશો.
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે નીચે આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ
જીવનમાં ઉપયોગી લેખો વાંચવા માટે જોડાયેલા રહો કાકા સાહેબ.com સાથે આભાર.....