JIO નો જબરદસ્ત રિચાર્જ પ્લાન ફક્ત 299 માં આખા વર્ષ માટે
Jio recharge plan Rs 299 : Jio નો ધમેકાદાર પ્લાન માત્ર 299 રૂપિયામાં આખા વર્ષ માટે છે જો તમે jio cinemaનું સબ્સક્રિપ્શન ખરીદવા માંગો છો તો આજ અમે તમારા માટે એક જબરદસ્ત પ્લાનની જાણકારી લઈને આવ્યા છીએ. Jio દ્વારા આ પ્લાન હજુ શરૂ જ કરવામાં આવ્યો છે આ પ્લાન અંતર્ગત તમને ઘણી બધી સુવિધાઓ મળી જશે. સાથે-સાથે ફક્ત 299 રૂપિયામાં જીઓ સિનેમાનું સબ્સક્રિપ્શન પણ બિલકુલ ફ્રીમાં મળશે.
તમે જાણો જ છો કે Jio સમય સમય પર તેના રિચાર્જ પ્લાનમાં બદલાવ કરતું હોય છે. તેવી જ રીતે Jio એક નવો ખાસ રિચાર્જ પ્લાન આવી રહ્યું છે. જેની કિંમત ફક્ત 299 રૂપિયા છે. આ પ્લાન અંતર્ગત તમને OTT માટે jio cinema નું સબ્સક્રિપ્શન બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે. આ પ્લાનની સંપૂર્ણ વિગત જાણવા માટે આ લેખ છેલ્લે સુધી વાંચો.
Jio નો જબરદસ્ત પ્લાન ફકત 299માં એક વર્ષ માટે
Jio નો આ પ્લાન તમે ખરીદો છો તો તમને 12 મહિના સુધી my jio cinema સબ્સક્રિપ્શન મળે છે. તેની સાથે તમને સ્કીન શેર કરવાનો વિકલ્પ નહીં મળે પરંતુ એક વાર ખરીદશો તો આખા વર્ષ માટે તમે ચિંતા મુક્ત થઈ જશો. Jio એ પ્લાન OTT પ્લેટફોર્મ માટેની સસ્તી સુવિધા આપવામાં માટે લોન્ચ કર્યો છે.
Jio ના અન્ય પ્લાનની વાત કરીએ તો 29 રૂપિયા અને 89 રૂપિયા વાળો રિચાર્જ પ્લાન પણ ઘણો પોપ્યુલર છે. જેમાં તમને જીઓ સિનેમાનું પ્રીમિયમ સબ્સક્રિપ્શન મળે છે. જેમાં તમને સ્ક્રીન શેરનો વિકલ્પ પણ આપવામાં આવે છે. જો તમને મનોરંજનનો વિકલ્પ ગોતી રહ્યા છો તો આ તમામ માટે ખૂબ ફાયદાકારક છે.
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે ઉપર આપેલ બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ