Gujarat SSC Result 2024 : ધોરણ 10ના પરિણામની તારીખ જાહેર, જાણો ક્યારે આવશે પરિણામ
Gujarat SSC Result 2024 : ગુજરાત બોર્ડે ધોરણ 10ના પરિણામની જાહેરાત કરી દીધી છે. તમે પણ ધોરણ-10 ના પરિણામની રાહ જોઇ રહ્યા છો? તો આ ન્યૂઝ તમારા માટે છે.
વર્ષ 2024માં 11 માર્ચ થી 22 માર્ચ સુધી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા રાજ્યના અલગ અલગ સેન્ટર પર આયોજીત થઈ હતી. પરીક્ષા પૂરી થયા પછી વિધાર્થી અને તેના વાલીઓને પરિણામની રાહ છે. ગુજરાત બોર્ડે ધોરણ 12 નું પરિણામ 9 મે ના રોજ પ્રસિદ્ધ કરી દીધું છે. હવે ધોરણ 10 ના પરિણામની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા આજ પરિણામની જાહેરાત કરવામાં આવી છે. પરિણામ કેવી રીતે જોઈ શકશો તેની માહિતી અને લિન્ક અહીં આપવામાં આવી છે.
આ રીતે ચેક કરો Gujarat SSC Result 2024
ધોરણ 10નું પરિણામ જોવા માટે સૌપ્રથમ તમારે ગુજરાત Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) ની ઓફિશ્યલ વેબસાઇટ https://www.gseb.org/ પર જવાનું રહેશે (જેની લિન્ક છેલ્લે આપવામાં આવી છે) તેના પર તમારે સૌપ્રથમ તમારો સીટ નંબર દાખલ કરવો પડશે, સીટ નંબર દાખલ કરતી વખતે તમારો સિરીજ નંબર ચેક કરવો અને તે સિલેકટ કર્યા બાદ સીટ નંબર નાખવો. સીટ નંબર નાખ્યા પછી કેપ્ચા કોર્ડ દાખલ કરો અને “Go”ના બટન પર ક્લિક કરો. એટેલે તમારી સામે તમારું પરિણામ આવી જશે.
ધોરણ-10 નું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો : click here
બોર્ડના પ્રસિદ્ધ કરેલ પ્રેસનોટ
Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા પ્રસિદ્ધ કરેલ પ્રેસનોટ મુજબ ધોરણ-10 નું પરિણામ 11 મે, 2024ના રોજ સવારે 8 કલાકે પ્રસિદ્ધ થશે. બોર્ડનું પરિણામ આવ્યા પછી વધુ જાણકારી જેવી કે કુલ પરિણામ, સારા ક્રમાંક મેળવનાર વિધાર્થીઓની યાદી વગરે મીડિયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે.
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે નીચે આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ
- ગુજરાત હાઇકોર્ટમાં ટ્રાન્સલેટરની ભરતીની જાહેરાત
- RTE Gujarat Admission 2024: બીજા રાઉન્ડના ફોર્મ ભરવાના શરૂ