Job

ગુજરાત હાઇકોર્ટમાં ટ્રાન્સલેટરની ભરતીની જાહેરાત | છેલ્લી તારીખ 26/05/2024 | Gujarat High Court Recruitment 2024

Gujarat High Court Recruitment 2024 : તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા વધુ કે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટ્રાન્સલેટર (Translator) ની પોસ્ટમાં ભરતીની જાહેરાત કરી છે. જેનામાટે ઇચ્છુક ઉમેદવાર તારીખ 26/06/2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી માટે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પાસ કરેલ ઉમેદવાર આવેદન કરી શકે છે. ભરતી સંબધિત વધુ જાણકારી તમે નીચેથી મેળવી શકો છો. kakasaheb.com પરથી તમને નિયમિત ભરતીની માહિતી મેળવી શકો છો.

Gujarat High Court Recruitment

સંસ્થા : ગુજરાત હાઇકોર્ટ
પોસ્ટનું નામ : ટ્રાન્સલેટર (Translator)
અરજીનો પ્રકાર : ઓનલાઇન
અરજી કરવાની શરૂઆત : 06/05/2024
અરજી કરવાની છેલ્લી તારીખ : 26/05/2024

પોસ્ટનું નામ અને ખાલી જગ્યા

ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં ટ્રાન્સલેટર ની 16 જેટલી પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી છે. જેના માટે તમે 26/05/2024 સુધી ઓનલાઇન અરજી કરી શકો છો.

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટી માંથી ગ્રેજ્યુએટ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે. અરજદાર પાસે સરકાર માન્ય કોમ્પ્યુટર નું પ્રમાણપત્ર હોવું પણ અનિવાર્ય છે. સંબધિત વધુ માહિતી માટે ઓફિશ્યલ નોટિફિકેશન અવશ્ય વાંચો.

વય મર્યાદા

આ ભરતી માટે 18 થી 35 વર્ષના ગ્રેજ્યુએટ ઉમેદવાર અરજી કરી શકે છે. અનામત કેટગરીમાં આવતા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ છાટ મળવાપાત્ર છે. જેની નોંધ લેવી.

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે આવેદન કરવા અહીં ક્લિક કરો

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને Viva-voce Test દ્વારા કરવામાં આવશે. લેખિત પરીક્ષાની સિલેબસ સહિત વિસ્તૃત માહિતી ઓફિશ્યલ નોટિફિકેશનમાં આપવામાં આવી છે.

આવેદન પ્રક્રિયા અને ફી ધોરણ

આ ભરતી માટે ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટની વેબસાઇટ hc ojas.gujarat.gov.in પર ઓનલાઇન આવેદન કરવાનું રહેશે. જેની લિન્ક છેલ્લે આપેલ છે. આ ભરતી માટેનું ફ્રી ધોરણ નીચે મુજબ છે. ફી તમે ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને રીતે ભરી શકો છો.

SC, ST, OBC (SEBC), EWS, PH, Ex-ServicemenRs. 750/-
All Other CandidatesRs. 1500/-

મહત્વની લિન્ક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *