ઘરે બેઠા કમાઓ Google Pay દ્વારા રોજ 500 થી 1000 રૂપિયા, હવે વિધાર્થીઓ પોતાનો ખર્ચ જાતે ઉઠાવશે.
Google Pay Thi Paisa Kamao : આપણે જાણીએ છીએ કે આજ-કાલનો સમય સંપૂર્ણ ટેક્નોલૉજીનો આવી ગયો છે. આ ડિજિટલ યુગમાં આપણે કોઈપણ કામ ચપટી વગાડતા કરી શકીએ છીએ. ત્યાં સુધી કે કોઈપણ પ્રકારનું બિલ ભરવું હોય કે કોઈ ખરીદી કરવી હોય આ તમામ વસ્તુ આપણે ઓનલાઇન કરતાં હોઈએ છીએ. સમયની સાથે સાથે ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ આવતા આપણાં માટે ઘણા કામો ખૂબ સરળ થઈ ગયા છે. પેલા રોકડ રકમ ફેરવવામાં જે ખાતરો હતો તે રહ્યો નથી કેમ કે અત્યારે ડિજિટલ પેમેન્ટ એપ્લીકેશન બનવામાં આવી છે. જેનાથી તમને સરળતા પૂર્વક કોઈપણ બિલ કે અન્ય ટ્રાન્જેક્શન કરી શકો છો. આજના લેખમાં આપણે જાણીશું કે ઓનલલાઇન મની ટ્રાન્જેક્શન એપ્લીકેશન “Google Pay” દ્વારા આપણે ઘર બેઠા કમાણી કેવી રીતે કરી શકીએ.
Google Pay Thi Paisa Kamao
જયારે ઓનલાઇન ટ્રાન્જેક્શનની વાત આવે ત્યારે સૌપ્રથમ આપણાં મનમાં Googl pay નો વિચાર આવે. કેમ કે Google Pay ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ્લીકેશન છે. કોઇપણ વ્યક્તિ UPI નો ઉપયોગ કરતો હશે તે વ્યક્તિ Google Pay નો ઉપયોગ કરતો જ હશે. અને Google Pay પણ સમયે-સમયે ગ્રાહકોની સુવિધાઓ માટે વિવિધ ઓફર ઉપલબ્ધ કરાવતું હોય છે. ગ્રાહકોને UPI પેમેન્ટ મોડનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા માટે Google Pay જે ઓફરો લાવતું હોય છે તેમાં કેશબેક અને અન્ય ઓફરો હોય છે.
Google Pay દ્વારા રોજ 500 થી 1000 રૂપિયા કમાઓ
આ આર્ટીકલમાં અમે તમને Google Pay દ્વારા શરૂ કરવામાં આવેલી અમુક Google Pay Cachback ઓફરોની માહિતી આપીશું. જેનાથી તમને ઘરે બેઠા કમાણી કરવાનો મોકો મળશે. તમે ઘરે બેઠા બીજાને મદદ કરી કમાણી કરવા ઈચ્છો છો તો તમારા માટે આ આર્ટીકલ ખૂબ ઉપયોગી સાબિત થશે.
આપણે બધા જાણીએ છીએ કે વર્તમાનમાં પણ લાખો લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. એમાં પણ મુખ્ય શહેરથી ઘણા દૂર રહેતા હોય છે. આવા લોકોને કોઈ પ્રકારના બિલ ભરવા કે અન્ય ટ્રાન્જેક્શન માટે અવાર નવાર ગામથી દૂર સરકારી ઓફિસોના ધક્કા ખાવા પડતાં હોય છે. તો તમે આવા લોકોની મદદ કરો એ પણ Google Pay ની મદદથી તો તમને બે પ્રકારના ફાયદા થશે. એક તો તમે આ કામ માટે કોઈ નાની એવી રકમ ચાર્જ કરો અને બીજું તમને Google Pay થી બિલ ચુકવણી કે ટ્રાન્જેક્શન કરો છો તો તમને વિવિધ ઓફરો પણ મળતી રહેશે જેનો પણ તમને બેનિફિટ મળી શકે છે.
બિલ ચુકવણી કરી ગૂગલ પે થી પૈસા કમાઓ
આપણે જોયું કે આપણી આસ-પાસ એવા કેટલાય લોકો છે કે જેને Online Payment App નો ઉપયોગ કરતાં આવડતું નથી. તે તમામ લોકોને બિલ ભરવા, બેન્કમાંથી પૈસા કાઢવા કે અન્ય કોઈ ટ્રાન્જેક્શન માટે વારંવાર ધક્કા ખાવા પડે છે. એવામાં તમે જો મદદ કરો તો તેને પણ સરળતા રહે અને તમને પણ કમાવાનો મોકો મળે. ઉદાહરણ તરીકે તમારે તમારા ગામ કે વિસ્તારમાં કોઈ વ્યક્તિને વીજળી બિલ, પાણી બિલ, મોબાઈલ બિલ વગરે ભરવું છે તો તમે ઘરે બેઠા તે Google Pay દ્વારા ભરી આપો અને તમે તે વ્યક્તિ પાસે થી Basic Minimum Service charge પણ લઈ શકો છો. અને સાથે સાથે Google pay નો વારંવાર ઉપયોગ કરવાથી તમને Google Pay દ્વારા ઘણી બધી ઓફરો મળશે અને તેનાથી પણ તમને ફાયદો થશે. એટેલે કે એક ટ્રાન્જેક્શનથી બે લાભ થશે.
આવી રીતે તમે મોબાઈલનો ઉપયોગ કરી લોકોને બિલ ચુકવણી કરવામાં અને ટ્રાન્જેક્શનમાં મદદ કરશો તો તમે સામેની વ્યક્તિનો આવવા-જવાનો સમય અને મુસાફરી ભાડું બચાવશો અને તમે પણ મહિને 20 થી 25 હજાર રૂપિયા સરળતાથી કમાઈ શકશો. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં તમે આ કરી શકો છો કેમ કે ત્યાંના લોકોને નાના-નાના બિલ ભરવા શહેરના ધક્કા ખાવા પડે છે. અને તમે એવા લોકોની મદદ કરી શકો છો કે જે અભણ હોવાથી UPIનો ઉપયોગ કરવાનું જાણતા નથી.
Google Pay Refer and earn
આ ઉપરાંત તમે Google pay નો ઉપયોગ Google Pay Refer and earn થી પણ પૈસા કમાવા માટે કરી શકો છો. તમે કોઈપણ વ્યક્તિને તમારી રેફર લિન્ક મોકલો અને તે વ્યક્તિ તમારી લિન્કથી Google pay શરૂ કરે તો તમને ગૂગલ પે દ્વારા 200 રૂપિયા આપવામાં આવશે જે સીધા તમારા બેન્ક એકાઉન્ટમાં જમા થશે. આવા તમને રોજનો ઓછામાં ઓછા 5 લોકોને ગૂગલ પે સાથે જોડો તો પણ રોજના તમને 1000 રૂપિયા મળશે અને મહિનાના 30,000 થઈ જશે.
ઉપર આપેલી વિવિધ રીત થી તમે ઘરે બેઠા Google pay થી હજારોમાં કમાણી કરી શકો છો તેનાથી કોઈપણ વિધાર્થી પોતાનો ખર્ચ પોતે ઉઠાવા સક્ષમ થઈ જશે. વધુ આવી જાણકારી માટે જોડાયેલા રહો kakasaheb.com સાથે.
નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે નીચે આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ
Gpay
Gpay paisa kamao