Job

Electricity Meter Reader Bharati : વીજળી મીટર રીડરના પદ માટે ભરતીની જાહેરાત

Electricity Meter Reader Bharati : તાજેતરમાં TDS મેનેજમેંટ કંસીસ્ટન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે ઇચ્છુક ઉમેદવારોને ઓનલાઇન માધ્યમથી આવેદન કરવાનું રહેશે. ઓફિશ્યલ જાહેરાતમાં જણાવ્યા મુજબ વીજળી મીટર રીડર અને બિલિંગ તથા કેશ કલેકટર ની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી સંબધિત વધુ જાણકારી અને ઓફિશ્યલ નોટિફિકેશન તમને આ લેખમાં આપવામાં આવી છે. એટલા માટે અંત સુધી આ આર્ટીકલ વાંચવો.

Electricity Meter Reader Bharati

પોસ્ટનું નામ : વીજળી મીટર રીડર અને બિલિંગ તથા કેશ કલેકટર
ભરતીનો પ્રકાર : Apprentice
અરજીનો પ્રકાર : ઓનલાઈન
અરજી કરવાની શરૂઆત : 16 મે
અરજી કરવાની છેલ્લી તારીખ : 03 જુલાઇ

અરજી કરવા માટે જરૂરી વય મર્યાદા

આ ભરતી માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ સુધીની વયના વ્યક્તિ આવેદન કરી શકે છે. આ ભરતીમાં અનામતની શ્રેણીમાં આવતા ઉમેદવારોને સરકાર દ્વારા મળતી ઉંમરની છૂટ છાટનો લાભ આપવામાં આવશે જેની નોંધ લેવી.

શૈક્ષણિક લાયકાત

વીજળી મીટર રીડર અને બિલિંગ તથા કેશ કલેકટર ની પોસ્ટ માટે 8 પાસ સુધીની શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. પરંતુ તેની સાથે કામ સંબધિત અનુભવ પણ માંગેલો છે તેના સંબધિત જાણકારી તમે ઓફિશ્યલ નોટિફિકેશન પરથી મેળવી શકો છો. જેની લિન્ક છેલ્લે આપેલ છે.

મહત્વની તારીખ

આ ભરતી માટે આવેદન કરવા ઇચ્છુક ઉમેદવારો તારીખ 16 મે, 2024 થી 3 જુલાઇ, 2024 સુધી ઓનલાઇન આવેદન કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ ભરતી માટે આવેદન કરવા માટે તમારે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી.

અરજી કેવી રીતે કરવી ?

આ ભરતી માટે તમે ઓનલાઇન આવેદન કરી શકો છો. વીજળી મીટર રીડર અને બિલિંગ તથા કેશ કલેકટર ની પોસ્ટ માટે આવેદન કરવા તમારે એપ્રેન્ટિસશીપ ઈન્ડિયા ની ઓફિશ્યલ વેબસાઇટ (www.apprenticeshipindia.gov.in) પર આવેદન કરવાનું રહેશે. જેની લિન્ક તમને નીચે આપવામાં આવી છે.

વીજળી મીટર રીડર અને બિલિંગ તથા કેશ કલેકટર ની પોસ્ટ માટે આવેદન માટે અહીં ક્લિક કરો : Click here

નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે ઉપર આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *