જાણો ધોરણ 12 પછી શું ? : તમારા બાળક માટે ખુલ્લા છે આ વિકલ્પો
તાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 9 મે ના રોજ ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે. વર્ષ 2024માં લાખોની સંખ્યામાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિધાર્થીઓ પાસ થયા છે. ધોરણ 12ની પરીક્ષા પાસ કર્યા પછી વિધાર્થીની વાલીની એક જ મૂંઝવણ હોય છે કે હવે મારા દીકરા કે દીકરીને શું કરાવું એટલા માટે અમે આ લેખ દ્વારા તમારી આ મૂંઝવણ દૂર કરવાનો પ્રત્યન કરી રહ્યા છીએ. જો તમારા બાળકે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરી છે તો તમારે આ લેખ સંપૂર્ણ વાંચવો જોઈએ.
જાણો ધોરણ 12 પછી શું ?
સામાન્ય રીતે તો આપણી પાસે ધોરણ 12 પછી Bsc, Bcom, BA, MscIT, BBA, BCA જેવા થોડા કોર્સ ની જ માહિતી હોય છે. આ માહિતીના અભાવે વિધાર્થીને ધોરણ 12 પછી કોર્સ પસંદ કરવા માટે ખૂબ ઓછા વિકલ્પો મળે છે, જેનું એકમાત્ર કારણ છે માહિતીનો અભાવ. ઘણી વાર આપણે સાંભળ્યું હશે કે મારે તો પેલો કોર્સ કરવો હતો પણ મને તો તે કોર્સની ખબર જ ન હતી, આપણે પૂછીએ કે કેમ ખબર ન હતી તો એવો જવાબ મળતો કે અમને કોઈ સલાહ આપવા વાળું ન હતું. આ વાત પણ તેની સાચી છે. પણ હવે સમય બદલાય ગયો છે આપણી સૌની પાસે સ્માર્ટ ફોન છે અને તેમાં 24 કલાક ઇન્ટરનેટ પણ છે. એટલે હવેની પેઢી માટે કોઈ સલાહ આપવા વાળું ન હતું તે બહાનું પણ નહીં ચાલે કેમ કે ઇન્ટરનેટ પર તમામ જાણકારી ઉપલબ્ધ છે. એટલા માટે આજેઅમે તમારી સમક્ષ ધોરણ 12 પછી થતાં તમામ કોર્સની માહિતી લઈને આવ્યા છીએ.
ધોરણ 12 પછી તમે કરી શકો છો આ કોર્સ
અહીં એન્જિનિયરિંગ, ડિઝાઇનિંગ, કાયદા, કૃષિ, એરોસ્પેસ એન્જિનિયરિંગ, ડેટા એનાલિસ્ટ, મીડિયા, મેડિકલ, સિરામિક, ફોરેન લેન્ગ્વેજ, ફોરેસ્ટ્રી મેનેજમેંટ, પબ્લિક રિલેશન, બેંકિંગ, પક્ષીશાસ્ત્ર, IT, રાજયશાસ્ત્ર અને સહકારી જેવા અનેક ક્ષેત્રોમાં થતાં વિધિત કોર્સની જાણકારી તમને આપવામાં આવી છે. આ જાણકારી તમને pdf સ્વરૂપે આપવામાં આવી છે. અહીં બે pdf આપવામાં આવી છે જેમાંની એક pdf ગુજરાત સરકાર દ્વારા પ્રસિદ્ધ થતું મેગેઝીન પ્રાક્ષિકમાં આપેલ છે. અહીં તમામ કોર્સની વિસ્તૃત સમજૂતી સાથે જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પ્રાક્ષિકની pdf તને નીચે આપેલ લિન્ક દ્વારા ડાઉનલોડ કરી શકો છો.
ધોરણ 12 પછી શું pdf ડાઉનલોડ (પ્રાક્ષિક) : click here
ધોરણ 12 પછી શું pdf download : Click here
અહીં dhoran 12 pachi su, ધોરણ 12 પછી શું pdf download, ધોરણ 12 આર્ટસ પછી શું કરવું, 2 સાયન્સ પછી શું કરવું, ધોરણ ૧૨ વિજ્ઞાન, પ્રવાહ બી ગ્રુપ શું pdf, ધોરણ 12 પછી શું કરવું જોઈએ, ધોરણ 12 પછી શું કરવું જોઈએ, dhoran 12 pachi su વિશે જાણકારી pdf સ્વરૂપે આપવામાં આવી છે.