About us
kakasaheb.com ગુજરાતનું સૌથી વિશ્વાસપાત્ર ન્યૂઝ પોર્ટલ છે. જેમાં તમને વિવિધ ક્ષેત્રોના સમાચાર ગુજરાતી ભાષામાં મળશે. જેમાં તમને ગુજરાતની સ્થાનિક ઘટનાઓ, રાજકારણ, શિક્ષણ, મનોરંજન, ટેકનોલોજી, યોજના, બિઝનેસ આઇડિયા, રાશિ ફળ, લાઈફ સ્ટાઇલ, સુવિચાર જેવા વિવિધ ટોપીકની સચોટ જાણકારી તમને મળશે.
અમારો ઉદ્દેશ્ય
ગુજરાતના 6 કરોડ ગુજરાતીઓને માતૃભાષામાં પળે પળની ઘટનાઓની જાણકારી પીરસીને જાગૃત રાખવાનો અમારો એકમાત્ર ઉદ્દેશ્ય છે. અહીં ફક્ત પોજીટીવ સમાચારોને જ પ્રાધાન્ય આપવામાં આવશે. જેથી તમામ ગુજરાતીઓ નકારાત્મકતા થી દૂર રહે અને સકારાત્મક સમાચારોની સાથે તેના દિવસની શરૂઆત કરે.
About Founder
મારૂ નામ ચિરાગ છે. હું kakasaheb.com ન્યૂઝ પોર્ટલનો સ્થાપક છું. મે M.com સુધીનો અભ્યાસ કર્યો છે. મારા આ ક્ષેત્રના છેલ્લા ત્રણ વર્ષના અનુભવને તમારી સમક્ષ લાવવા માટે કાકાસાહેબ.com ને માધ્યમ બનાવાનો પ્રયત્ન કર્યો છે. અમે ગુજરાતના તમામ નાગરિકોને સમયસર સાચી અને સારી માહિતી પહોંચાડવા માટે મક્કમ છીએ. હંમેશા આપ સૌનો સાથ સહકાર મળે તેવી અપેક્ષા સાથે… આભાર….
અમારો સંપર્ક કરવા અહીં ક્લિક કરો : click here