Business Idea

30 Business Idea: એકદમ ઓછાં રોકાણ સાથે શરૂ કરી શકાય તેવા 30 બિઝનેસ આઇડિયા

આજના સમયમાં તમામ લોકો ધનવાન થવાનું સપનું જોતાં હોય છે. તમામ ને એક લક્ઝરી લાઈફ જીવવાની ઈચ્છા હોય છે, તે પછી ઘર થી લઈ પગના શૂઝ સુધી તમામ વસ્તુ લક્ઝરી અને બ્રાંડેડ જોઈએ છે. આ તમામ વસ્તુ મેળવવા માટે પૈસા કમાવવા ખૂબ જરૂરી છે. જેના માટે અમુક લોકો નોકરી પસંદ કરે છે, તો અમુક બિઝનેસને પસંદ કરતાં હોય છે. બિઝનેસમાં સૌથી મોટી મુશ્કેલી રોકાણ હોય છે. જેની પાસે બિઝનેસ શરૂ કરવા માટે પ્રોપર ઇન્વેસ્ટમેંટ નથી. તો પણ મૂંઝાવાંની જરૂર નથી. કેમ કે આજકાલ બિઝનેસ શરૂ કરવા માટે પૈસા થી વધુ સારા બિઝનેસ આઇડિયાની વધુ જરૂર છે. આજે અમે તમારી સાથે એવા જ ઓછા રોકાણથી શરૂ કરી શકાય તેવા બિઝનેસ આઇડિયા વિષે જાણકારી આપીશું.

ઓછા રોકાણ થી શરૂ કરી શકાય તેવા બિઝનેસ આઇડિયા

1). અગરબત્તી બનાવવાનો વ્યવસાય
2). ફૂડ બિઝનેસ
3). હસ્તકળા (handcrafted) નો બીઝનેસ
4). ફર્નિચર મેન્યૂફેક્ચરિંગ નો વ્યવસાય
5). ઇ-કોમર્સ અને ઇન્ટરનેટનો બિઝનેસ
6). બાળક રાખવાની સેવા (Baby keeping service)
7). ઇલેકટ્રિક વસ્તુ રિપેરિંગ
8). મોબાઈલ ફૂડ સર્વિસ
9). સેકન્ડ હેન્ડ પ્રોડક્ટ સેલ
10). PTE કેયર સેન્ટર

12). ફેશન બૂટિક
13). ઇવેંટ મેનેજમેંટ
14). કન્સલ્ટન્સી
15). રેઇન વોટર હાર્વેસ્ટિંગ
16). કુરિયર કંપની
17). ટ્રાન્સલેશન નું કામ
18). ઈંટીરિયર ડેકોરેશન વર્ક
19). ગાર્ડન સર્વિસ
20). મેડિકલ ટુર સર્વિસેસ

21). ઓટો મોડીફિકેશન વર્ક
22). આહાર કન્સલ્ટન્સી સેવાઓ (Dietary consultancy services)
23). ડાન્સ ક્લાસ
24). પેકર્સ અને મૂવર્સ વર્ક
25). કાર પાર્કિંગ
26). સ્પોર્ટ્સ કોચિંગ
27). ટ્રાવેલ્સ એજન્સી
28). રીયલ એસ્ટેટ એજેંટ
29). જૂની મોટરકારની ડીલરશીપનું કામ
30). મોબાઈલ રિપેરિંગનું કામ

ઉપર તમને જુદા જુદા બિઝનેસ આઇડિયા આપવામાં આવ્યા છે. જે તમામ આઇડિયા એકદમ ઓછા રોકાણથી તમે શરૂ કરી શકો તેવા છે. જો તમે કોઈ પણ બિઝનેસ આઇડિયા પર કામ કરવા ઈચ્છો છો તો તમે તેના પર વધુ રિચર્સ કરી શકો છો. વધુ આવા લેખ મેળવવા માટે જોડાયેલા રહો kakasaheb.com સાથે.

નિયમિત અમારા લેખો તમારા WhatsApp માં મેળવવા માટે નીચે આપલે બટન પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવ

2 thoughts on “30 Business Idea: એકદમ ઓછાં રોકાણ સાથે શરૂ કરી શકાય તેવા 30 બિઝનેસ આઇડિયા

  • Vijay kanzariya

    પાપડ ના બિઝનેસ mate લોન ક્યાં થી અને કેવી રીતે મેળવી શકાય?

    Reply
    • પાપડનો બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકાય તેનો સંપૂર્ણ લેખ અમે તૈયાર કરી રહ્યા છીએ, જેમાં તમને તમામ જાણકારી મળી રહેશે. આ લેખ જલ્દી અમારી વેબસાઇટ પર પબ્લીશ કરવામાં આવશે.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *