તમારા આધાર કાર્ડનો દુરુપયોગ નથી થઈ રહ્યો ને? તે તમે ઘરે બેસીને એક ક્લિક કરીને જાણી શકો છો.

સૌપ્રથમ આધાર વેબ અથવા uidai.gov.in પર જાવ.

તેમાં Adhaar Services ની નીચે તમને Aadhaar Authentication પર ક્લિક કરો.

આધાર નંબર અને સિકયોરિટી સુરક્ષા કોડ એન્ટર કરી OTP મોકલો પર ક્લિક કરો.

આધાર સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે, OTP દાખલ કરી સબમિટ પર ક્લિક કરો.

તમારે ઓથોન્ટિકેશન ટાઈપ, ડેટ રેન્જ અને OTP સહિતની માહિતી ભરો.

ત્યાર બાદ વેરિફાઇ OTP પર ક્લિક કરીને છેલ્લા 6 મહિનામાં આધારનો ઉપયોગ ક્યારે અને ક્યાં ક્યાં થયો છે તેની માહિતી તમને મળશે.