શેર બજારમાં તમે સફળતા મેળવવા માંગો છો, તો આ 8 ટિપ્સ તમારા માટે..

ટ્રેડ કરતાં પહેલાં રણનીતિ જરૂર બનાવો.

નફાનું ટાર્ગેટ હંમેશા નાનું રાખો

નફા અને સ્ટોપ લોસની સરેરાશ 2:1 હોય તે જરૂરી છે.

વધુ વોલ્યુમવાળા શેરોમાં જ ટ્રેડ કરો.

ટ્રેડિંગના અલગ અલગ સેગમેંટ્સને મિક્સ ન કરો.

ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ અને લોંગ ટર્મ રોકાણ મિક્સ ન કરો.

શેરબજારમાં લાલચ ખરાબ વસ્તુ છે.

માર્કેટમાં સમાચારો અને કથિત નિષ્ણાતોના મત આધારે ટ્રેડ કરો