ચાણક્ય નીતિ
ચાણક્ય નીતિ
આચાર્ય ચાણક્યે આપેલ આ 10 સૂત્રને અનુસરવાથી જીવનમાં સફળતા જલ્દી મળી શકે છે.
ચાણક્ય સૂત્ર : 01
સલાહ વિચારણા કરતી વખતે કોઈ જિદ્દ ના કરવી જોઈએ
ચાણક્ય સૂત્ર : 02
આળસુને કશું જ પ્રાપ્ત નથી થતું.
ચાણક્ય સૂત્ર : 03
વધુ શક્તિશાળી અથવા સમાન બળવાન સાથે યુદ્ધ ન કરો.
ચાણક્ય
સૂત્ર
: 04
શત્રુઓના પ્રયાસો પર ધ્યાન આપતા રહો.
ચાણક્ય સૂત્ર : 05
મનુષ્યનો પહેરવેશ વાહિયાત ન હોવો જોઈએ.
ચાણક્ય સૂત્ર :
06
મનુષ્યનો પહેરવેશ વાહિયાત ન હોવો જોઈએ.
ચાણક્ય સૂત્ર : 07
જે કાર્ય થઈ ન શકે તે કાર્યને શરૂ ના કરો.
ચાણક્ય સૂત્ર : 08
નુકશાન પહોંચાડનાર પ્રત્યે ઉદારતા ન દેખાડવી
ચાણક્ય સૂત્ર : 09
બહુ ગુણોને પણ એક જ દોષ બરબાદ કરી દે છે.
ચાણક્ય સૂત્ર : 10
દરેક પ્રકારે ગુપ્ત વિચારોની સલાહની રક્ષા કરવી જોઈએ.